Orkut Scraps Are you looking for orkut scrap? Here it is!!

26Apr/070

આભને ધરતી

આભને ધરતી નો સાદ બોલાવે,
ઊઠો તમને ધોધમાર વરસાદ બોલાવે,
ગરમા ગરમ ભજિયા ને સ્ટેશનની ચા,
ચાલો આપણુ ભીનુ ગુજરાત બોલાવે.
[link=http://orkut-scraps.themyspacebackgrounds.com/]Looking for more [green]cool scraps[/green]?[/link]

Filed under: Gujarati, Shayaris No Comments
26Apr/070

શું ખબર તને ?

કેવી રીતે વિતે છે વખત, શું ખબર તને ?
તેં તો કદીયે કોઇની પ્રતિક્ષા નથી કરી
એ શું કે રોજ તું જ કરે મારું પારખું
મેં તો કદીયે તારી પરિક્ષા નથી કરી

ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી

જગતમાં સર્વને કહેતા નહીં ફરો કે દુઆ કરજો
ઘણાં એવાય છે જેની દુઆ સારી નથી હોતી

ખુબી તો એ કે ડુબી જાવ તો લઇ જાય છે કાંઠે
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી

કબરમાં જઇને રહેશો તો ફરિશ્તાઓ ઊભા કરશે
અહીં 'બેફામ' કોઇ પણ જગા સારી નથી હોતી
[link=http://orkut-scraps.themyspacebackgrounds.com/]Looking for more [green]cool scraps[/green]?[/link]

Filed under: Gujarati, Shayaris No Comments
26Apr/070

કોઇ ના ચેહ્રામા

કોઇ ના ચેહ્રામા તારો ચેહ્રો તલાશ કરુ છુ,
જાણે પત્થર ના શહેરમા સન્ગેમરમર તલાશ કરુ છુ,
તારા જવાને સદિઓ વીિત ગઈ છે છતા,
સમયની રેતી પર તારા પગલાના નીશાન શોધુ છુ....

[link=http://orkut-scraps.themyspacebackgrounds.com/]Looking for more [green]cool scraps[/green]?[/link]

Filed under: Gujarati, Shayaris No Comments
25Apr/070

દ્વાર્ ખખડ્ય

દ્વાર્ ખખડ્યું ને વીચાર્યુ ખોલતાં,
એજ મળવાને મને આવ્યા હશે,
મેં પછી સમજાવી મુજને કહ્યું,
આટલી રાતે તો એ હોતા હશે?
[link=http://orkut-scraps.themyspacebackgrounds.com/]Looking for more [green]cool scraps[/green]?[/link]

Filed under: Gujarati, Shayaris No Comments
25Apr/070

મળે જો પ્રેમ

મળે જો પ્રેમ-દિવાના તો નાતજાત ન પૂછ
કલંદરોને કશું એવું વાહિઆત ન પૂછ
પરાયા ગામમાં ગુજારી છે જિન્દગી આખી
ઓ દોસ્ત મારી મોહબ્બતની લાયકાત ન પૂછ